PSI

Gujarat Police PSI Cadre Main Exam Revised Final Answer Key and Marks 2022

Exam details

  • Name of postsPSI Cadre
    • Un-Armed PSI (Male)
    • Un-Armed PSI (Fe-Male)
    • Armed PSI (Male)
    • Un-Armed ASI (Male)
    • Intelligence Officer (IO) (Male)
    • Intelligence Officer (IO) (Fe-Male)
    • Asst. Intelligence Officer (IO) (Male)
    • Asst. Intelligence Officer (IO) (Fe-Male)
  • Advt. No.: PSIRB/202021/1
  • Exam held on: 12-06-2022 and 19-06-2022

PSI Main Exam Paper 3 (General Knowledge) Revised Final Answer Key 2022: Click Here
PSI Main Exam Marks 2022: Click Here

મુખ્ય પરીક્ષા

(૧) તા.૦૮/૦૭/૨૦૨૨ નારોજ પેપર-૧ ગુજરાતી ભાષા, પેપર-ર અંગ્રેજી ભાષા, પેપર-૩ સામાન્યજ્ઞાન તેમજ પેપર-૪ કાયદાકીય બાબતો ની આખરી જવાબ વહી (Final Answer Key) જાહેર કરવામાં આવેલ.
ર) પેપર-૩ સામાન્યજ્ઞાન આખરી જવાબ વહી (Final Answer Key) માં સુધારો કરવામાં આવેલ છે. સુધારા આખરી જવાબવહી (Revised Final Answer Key) જોવા માટે અહીં કલિક કરો……..
૩) પેપર-૧ ગુજરાતી ભાષા, પેપર-ર અંગ્રેજી ભાષા તેમજ પેપર-૪ કાયદાકીય બાબતો ની આખરી જવાબ વહી (Final Answer Key)માં કોઇપણ ફેરફાર કરવામાં આવેલ નથી.
(૪) તા.૧૨/૦૬/૨૦૨૨ અને તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ લેવામાં આવેલ મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં કલિક કરો……..
૫) પો.સ.ઇ. કેડર તા.૦૪.૦૧.૨૦૨૧ના પરીક્ષા નિયમોમાં મુદ્દા નંબરઃ ૨૦ માં જણાવ્યા મુજબ મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે ૧૫ (પંદર) દિવસની સમય-મર્યાદા આપવા જણાવેલ છે. જેથી જે ઉમેદવારો પોતાના મુખ્ય પરીક્ષાના OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ પેપર દીઠ રીચેકીંગ ફી ના રૂ.૩૦૦/- “CHAIRMAN PSI RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફટ Payable at AHMEDABAD તેમજ પોતાના કોલલેટરની ઝેરોક્ષ નકલ અને અરજી (અરજીમાં ઉમેદવારે પોતાનું નામ, કર્ન્ફમેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તીકા કોડ અને મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે) સાથે તા. ૧૬/૦૭/૨૦૨૨ થી તા. ૩૦/૦૭/૨૦૨૨ સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરીયર ધ્વારા પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર -૩૮૨૦૦૭ સરનામે અરજી મોકલી શકાશે. (તા. ૩૦/૦૭/૨૦૨૨ બાદ જો કોઇ અરજી મળશે તો તે ધ્યાને લેવાશે નહીં)

ખાસ નોંધઃ

(૧) મુખ્ય પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
(ર) તદ્ઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબકકે ગેરરીતી આચરેલ હોવાનું ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.

For more details: Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *