psi

Gujarat Police PSI Main Exam Provisional Answer Key

To pass the Gujarat Police PSI exam which is scheduled for 19-06-2022. Candidates need to be equally well prepared for every topic, Here, we are providing you Gujarat Police PSI’s previous year’s Main Exam Provisional Answer Key for the upcoming examination.

There are various benefits of solving the previous year’s Main Exam Provisional Answer Key that may directly affect your performance in the examination. Grease up your preparation for this year’s Gujarat Police PSI and get ahead in the race among the thousands of competitors.

Recruitment Organization Police Department of Gujarat (Gujarat Police)
Post Name PSI (Class-3)
Advt No. PSIRB/202021/1
Job Location Gujarat
Exam Date 19-06-2022
Mode of Exam Written Exam (OMR Based)
Answer Key Click Here

તા.૨૨/૦૬/૨૦૨૨  તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ યોજાયેલ મુખ્ય પરીક્ષા પેપર-૩ સામાન્યજ્ઞાન ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને હંગામી જવાબવહી (Main Exam Provisional Answer Key) જોવા માટે અહીં કલિક કરો……..

તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ યોજાયેલ મુખ્ય પરીક્ષા પેપર-૪ કાયદાકીય બાબતો ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને હંગામી જવાબવહી (Main Exam Provisional Answer Key) જોવા માટે અહીં કલિક કરો……..

ઉમેદવારોએ પોતાના મુખ્ય પરીક્ષા પેપર-૩ અને પેપર-૪ ના જવાબ પ્રશ્નપત્ર સેટ-૧ સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.

કોઇપણ ઉમેદવારને હંગામી જવાબવહી (Main Exam Provisional Answer Key) અંગે વાંધા/રજુઆત હોય તો તા.૨૨/૦૬/૨૦૨૨ ના કલાકઃ ૧૪.૦૦ વાગ્યાથી તા.૨૫/૦૬/૨૦૨૨ ના કલાકઃ ૧૪.૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલવાના રહેશે. અન્ય રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.

ઓનલાઇન વાંધા/રજુઆત માટે અહીં કલિક કરો……..

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *