The written examination marks of the Lokrakshak cadre were declared on 07.05.2022 and the Lokarakshak Recruitment Board had received applications from a total of 380 candidates who wanted to have their OMR re-verified.
Regarding the change in the question paper code as per the daily work done at the examination centre.
Submission of candidates received through recruitment board helpline or application While checking, a total of 65 candidates from Sant Kabir School, Ahmedabad and St. Mary’s School, Candidates made a mistake in writing the question paper code in their OMR, considering the daily work done at the school at that time.
Result Link: LINK – 1 | LINK – 2
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની OMRની કરવામાં આવેલ પૂનઃચકાસણી અંગે
તા.૦૭.૦૫.૨૦૨૨ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવેલ અને જે ઉમેદવાર પોતાની OMRની પૂનઃચકાસણી કરાવવા માંગતા હતા તેવા કુલ-૩૮૦ ઉમેદવારો તરફથી લોકરક્ષક ભરતી બોર્ડને અરજી મળેલ હતી. જે પૈકી નીચે મુજબના કુલ-૧૦ ઉમેદવારોએ પોતાની OMR માં પ્રશ્નપુસ્તિકા કોડ લખવામાં ભુલ કરેલ હતી.
અ.નં. | બેઠક નંબર | ઉમેદવારનું નામ | ઉમેદવારે લખેલ ખોટો પ્રશ્નપૂસ્તિકા કોડ | પ્રશ્નપત્ર મુજબ સાચો પ્રશ્નપૂસ્તિકા કોડ |
1 | 20005880 | JITESHBHAI BHOTHABHAI VAGHELA | C | F |
2 | 20034634 | SHILPABEN BABUJI MAKVANA | C | B |
3 | 20038125 | MAYURKUMAR VALJIBHAI RATHOD | B | A |
4 | 20072060 | RUCHITA BHARATBHAI BALDANIYA | C | D |
5 | 20079382 | VIRENDRA VANRAJBHAI MORI | B | F |
6 | 20117396 | SEJALBEN RAJABHAI BARAD | C | F |
7 | 20157644 | HARDIK RAJABHAI RATIYA | E | B |
8 | 20189312 | DIPIKABA DILJITSINH PARMAR | C | E |
9 | 20197146 | SANJAYKUMAR DAHYABHAI BHARVAD | B | C |
ગુણ જોવા માટે અહીં કલીક કરો… અથવા અહી કલીક કરો…..