Gujarat Police

PSI List of Candidates

PSI List of Candidates Qualified for Document Verification, Marks, Cut-off 2022

મુખ્ય પરીક્ષા

(૧) પો.સ.ઇ. કેડરની કુલ-૧૩૮૨ જગ્‍યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંકઃ PSIRB/202021/1 થી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ.
(ર) તા.૧૨/૦૬/૨૦૨૨ અને તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવેલ.
(૩) તા.૧૬/૦૭/૨૦૨૨ નારોજ તમામ હાજર ઉમેદવારોના ગુણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ અને નિયમોનુસાર રિચેકીંગ માટે અરજીઓ મંગાવવામાં આવેલ. રિચેકીંગ માટે ૧૨૭ પેપરો માટે ૬૮ અરજીઓ મળેલ જે રિચેકીંગ અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ જેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થતો નથી.

મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની તમામ ગુણની વિગતો જોવા માટે અહીં કલિક કરો……..
કેટેગીરી પ્રમાણે દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે.
(A) પુરૂષ ઉમેદવાર

કેટેગીરી કટ ઓફ માર્કસ કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્‍યા
GENERAL ૨૬૬.૭૫ ૮૪૮
EWS ૨૬૦.૫૦ ૧૮૮
SC ૨૪૫.૦૦ ૧૦૦
ST ૧૯૫.૦૦ ૨૭૪
SEBC ૨૫૫.૦૦ ૪૯૭
કુલઃ ૧૯૦૭

(B) મહિલા ઉમેદવાર

કેટેગીરી કટ ઓફ માર્કસ કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્‍યા
GENERAL ૨૧૮.૫૦ ૩૮૨
EWS ૨૦૬.૨૫ ૮૬
SC ૨૦૦.૨૫ ૪૫
ST ૧૮૨.૦૦ ૭૬
SEBC ૨૦૯.૨૫ ૨૨૦
કુલઃ ૮૦૯

(C) માજી સૈનિક ઉમેદવાર

કેટેગીરી જે-તે કેટેગીરી કટ ઓફ માર્કસ માજી સૈનિક કટ ઓફ માર્કસ કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્‍યા
GENERAL ૨૬૬.૭૫ ૨૧૩.૪૦ ૧૮
EWS ૨૬૦.૫૦ ૨૦૮.૪૦
SC ૨૪૫.૦૦ ૧૯૬.૦૦
ST ૧૯૫.૦૦ ૧૮૦.૦૦
SEBC ૨૫૫.૦૦ ૨૦૪.૦૦ ૧૧
કુલઃ ૩૪

આમ ઉપરોકત (A) પુરૂષ ઉમેદવારો-૧૯૦૭ (B) મહિલા ઉમેદવારો-૮૦૯ અને (C) માજી સૈનિક ઉમેદવારો-૩૪ મળી કુલ-૨,૭૫૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ જાહેર કરવામાં આવે છે.
 દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલિક કરો……..

List of Qualified Candidates for Document Verification: Click Here

Statements of Marks: Click Here

For more details: Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *